અનીલ જોષી

અનીલ જોષી

અનીલ જોષી

Poet, Essayist

અનીલ જોષી એક પ્રખ્યાત કવિ અને નિબંધકાર છે. તેમને નિબંધ સંગ્રહ સ્ટેચ્યુ માટે ૧૯૯૦માં સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમના નોંધનીય સર્જનમાં કાવ્ય સંગ્રહ કદાચ અને બરફના પંખીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમનો નિબંધ સંગ્રહ પવનની વ્યાસપીઠે પણ એટલો જ લોકપ્રિય છે. રેશનાલીસ્ટ ચળવળકારોને હત્યાના વધતા કિસ્સાઓના વિરોધમાં તેમણે ૨૦૧૫માં પોતનો અકાદમી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી.