અનુજા ચૌહાણ

અનુજા ચૌહાણ

અનુજા ચૌહાણ

Author, Advertiser

અનુજા ચૌહાણ એક લેખિકા છે અને એડ્વર્ટઈઝીંગના ક્ષેત્રે એક બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. લગભગ ૧૪ વર્ષ સુધી એજન્સી JWTમાં કામ કર્યા પછી તેમણે પૂર્ણ રીતે સાહિત્યનું ખેડાણ શરુ કર્યું હતું. જાહેરખબરની દુનિયામાં પેપ્સી, કુરકુરે, માઉન્ટેન ડ્યુ, નોકિયા જેવી પ્રોડક્ટને તેમણે સફળ બનાવી છે. ‘નથીંગ ઓફીશીયલ એબાઉટ ઈટ’ કે યે દિલ માંગે મોર’ એવા સ્લોગન સાથે તેમણે પેપ્સીને ઘરે ઘરે જાણીતી બનાવી છે.