અનુજ ખરે

અનુજ ખરે

અનુજ ખરે

Business Manager, Author

કોમ્પ્યુટર એન્જીનીયારીંગમાં માસ્ટર્સ એવા અનુજ ખરેએ રેકી, NLP ટ્રેનીંગ પણ મેળવી છે. આ ઉપરાંત તેમણે બેસ્ટ સેલિંગ બુક્સ લખી છે જેમાં Psychology of Success in IIT-JEE Science of Achievement and Mercedes & The Missing Clockનો સમાવેશ થાય છે. તે એપીન ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડીરેક્ટર છે. આ કંપની ટેક્સાસ, અમેરિકામાં સ્થિત છે અને ટેકનોલોજી આઉટસોર્સિંગ, IT સિક્યુરીટી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.