અમિત મસુરકર

અમિત મસુરકર

અમિત મસુરકર

Film Director

પોતાની બીજી જ ફિલ્મ ‘ન્યુટન’ને મળેલી સફળતા માટે મસુરકાર અત્યારે લાઇમલાઇટમાં છે પણ તેમની કથા ફિલ્મ પટકથા જેટલી જ રસપ્રદ છે. ‘ન્યુટન’ ભલે ઓસ્કાર એવોર્ડ માટે વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હોય, પણ અમિત મ્સુરકાર એક એન્જીનીયર બનવા માટે મનિપાલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં સ્ટુડન્ટ હતો. ફિલ્મની એવી લત લાગી કે અભ્યાસ છોડી દીધો. ધ ગ્રેટ ઇન્ડીયન કોમેડી શો માટે સ્ટાફ રાઈટર રહ્યા પછી કોઈ બ્રેક મળતો હતો નહિ. મિત્રો સાથે મળી ફિલ્મમાં કામ કરવા, મેળવવા માટે સ્ટ્રગલ કરનારા લોકો ઉપર તેણે પ્રથમ ફિલ્મ ‘સુલેમાની કીડા’ બનાવી. આજે તેમની ગણના એક ઉત્તમ ફિલ્મ નિર્દેશક તરીકે થાય છે.