કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ

કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ

કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ

    ‘BAJRANGI BHAIJAAN’ અને ‘BAAHUBALI PART 1 AND 2’ માં એક વાત સામાન્ય છે -કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ. તેઓ તેલુગુ અને હિન્દી ફિલ્મો માટે પટકથા લેખક અને દિગ્દર્શક તરીકે કાર્યરત છે. તેઓ 25 થી વધુ ફિલ્મો માટે પટકથા લખી ચુક્યા છે, જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. 73 વર્ષીય વિજયેન્દ્ર પ્રસાદ તેમનાં પ્રભાવશાળી  વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે.