ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી

Poet

ખલીલ ગુજરાત ભાષાના સૌથી મોટા ગઝલ રચયિતામાંથી એક છે. તેમની ગઝલોને સાહિત્યમાં એક અનેરું સ્થાન મળ્યું છે. ગરીબ કુટુંબમાં જન્મેલા ખલીલ પોતાનું શિક્ષણ પૂરું કરી શક્યા નથી. પ્રારંભે તેમણે વાર્તા લખવાની શરૂઆત કરી હતી અને પછી ગઝલ લખવાનું ચાલુ થયું. તેમણે લખેલી ગઝલોને દેશના ટોચના ગાયકોએ ગાઈ છે. તેમની ઉર્દુ ગઝલોને ટોચના ગઝલ ગાયક જગજીતસિંહે પણ અવાજ આપ્યો છે.