ઝીનત લાખાણી

ઝીનત લાખાણી

ઝીનત લાખાણી

ફિલ્મ-વિવેચકો અને લોકોને અત્યંત પસંદ આવેલી એવી ‘Hindi Medium’ નાં સહાયક લેખક એવા ઝીનત લાખાણી, સાકેત ચૌધરી સાથે જોડી બનાવીને સફળતાનાં નવાં-નવાં શિખર સર કરી રહ્યા છે. ઝીનત માટે વાર્તાનો પ્રકાર નહીં પણ તેની સાથે જોડાયેલી લાગણી વધુ પ્રેરક છે. તેઓ ‘shaadi Ke Side Effects’ માટે પણ પટકથા લેખન કરી ચુક્યા છે.