ડૉ ઉષા ઉપાધ્યાય

ડૉ ઉષા ઉપાધ્યાય

ડૉ ઉષા ઉપાધ્યાય

Poet

ડૉ. ઉષા ગુજરાત વિધાપીઠના ગુજરાત ભવનના અધ્યક્ષ છે અને બહુ જાણીતા કવિ પણ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં તેમણે લોક સાહિત્ય, ભારતીય કવિતાઓ, સાહિત્યની સમાનતાઓ અને મહિલાઓ અંગેના વિષયો ઉપર ઘણું કામ કર્યું છે. તેઓ ગુજરાતી કવિતાકોશના મદદનીશ સંપાદક પણ છે.