નૈષધ પુરાણી

નૈષધ પુરાણી

નૈષધ પુરાણી

RJ, Announcer

નૈષધ ગુજરાતી ભાષાના એક ઉત્તમ ઉદ્ઘોષક છે. ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ ભાવક અને આસ્વાદક છે. એફએમ રેડિયોમાં તેમની શૈલી અને અવાજ તેમને એક ઉચ્ચ દરજ્જાના RJ બનાવે છે.