પ્રોફેસર ઇન કોરીયન સ્ટડીઝ

પ્રોફેસર ઇન કોરીયન સ્ટડીઝ

પ્રોફેસર ઇન કોરીયન સ્ટડીઝ

Professor in Korean Language

પ્રોફેસર ડૉ-યોંગ-કીમ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં કોરીયન ભાષાના વિભાગના વડા છે. આ અગાઉ તેમણે દિલ્હી યુનિવર્સીટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સીટીમાં પણ કોરીયન ભાષા અને પૂર્વીય એશીયાઇ દેશો અંગેના વિભાગમાં કામગીરી કરી છે. લગબગ બે દાયકા અગાઉ તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સીટીમાં કોરીયન ભાષામાં સ્નાતક કક્ષાના કોર્સની શરૂઆત કરી હતી. તેમણે કોરીયન ભાષા શીખવા અંગે પાંચ પુસ્તકો અને બે શબ્દકોશ પણ લખ્યા છે.