મીખીલ મુસાલે

મીખીલ મુસાલે

મીખીલ મુસાલે

Film Maker

અમદવાદમાં જન્મેલા અને ઉછરેલા મિખીલ મુસલેને ફિલ્મ મેકિંગ અને કળા અંગેની રૂચી પોતાના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકસના અભ્યાસ દરમિયાન થઇ. મિખીલે શોર્ટ ફિલ્મ કેટેગરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્ય છે. એમણે બીજા મિત્રો સાથે જોડાઈ સીનેમેન પ્રોડક્શન શરુ કર્યું અને એસોસિએટ ડીરેક્ટર તરીકે કામગીરી શરુ કરી હતી. અભિષેક જૈનની બહુ ચર્ચિત અને વખણાયેલી બે યાર અને કેવી રીતે જઇશ જેવી ફિલ્મોમાં તેમણે સહાયક તરીકે કામગીરી કરી છે. ફિલ્મ ઉપરાંત મુસલેએ સંખ્યાબંધ ટીવી કોમર્શીયલ્સનું ડીરેક્શન કર્યું છે.