રાજદીપ સરદેસાઈ

રાજદીપ સરદેસાઈ

રાજદીપ સરદેસાઈ

રાજદીપ સરદેસાઈ એક વરિષ્ઠ પત્રકાર છે જેમણે પત્રકારત્વની કારકિર્દી ની શરૂઆત ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ સાથે કરી હતી. 26 વર્ષની નાની ઉંમરે તેમને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ મુંબઈ શહેર આવૃત્તિના સંપાદક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ibn18 network ની સ્થાપના પહેલા તેઓ ndtv network ના મેનેજીંગ એડિટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.તેઓ અત્યારે ‘India today group’ ના કન્સલ્ટિંગ એડિટર છે અને એક Prime show પણ હોસ્ટ કરે છે. 2008 માં તેમને પત્રકારત્વનાં ક્ષેત્રે આગવા યોગદાન બદલ પદ્મ-શ્રી થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.