રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Gujarati poet

મિસ્કીન’ના નામથી બહુ લોકપ્રિય એવા રાજેશ વ્યાસનો જન્મ અમદવાદ ખાતે થયો હતો. એમની પોતાનું શિક્ષણ પણ અમદાવાદ શહેરમાં જ પૂર્ણ કર્યું હતું. ગુજરાતી સાહિત્યમાં ડોકટરેટની પડવી મેળવનાર ‘મિસ્કીન’ એક ઉત્તમ કવિ અને ગઝલકાર છે. તેઓ ઘણાબધા પ્રકશનોમાં તેમની રચના પ્રસિધ્ધ થાય છે. રાજેશ વ્યાસને ગુજરાત સાહિત્ય પરિષદ અન ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ પણ મળ્યા છે.