રોબિન ભટ્ટ

રોબિન ભટ્ટ

રોબિન ભટ્ટ

Film Writer

રોબિન ભટ્ટ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી ટોચના લેખકોમાંથી એક છે. તેમણે પોતાના ભાઈ અને દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથે મળી કેટલીક ઉત્તમ અને હીટ ફિલ્મોમાં યોગદાન આપ્યું છે. આશિકી એમની લેખક તરીકેની પ્રથમ ફિલ્મ હતી અને આ પછી તેમણે કુલ 65 અન્ય ફિલ્મો માટે કથા કે પટકથા લખી છે. આ ઉપરાંત તેમણે સહાયક દિગ્દર્શક તરીકે કે અભિનેતા તરીકે પણ કામ કર્યું છે.