વિક્રાંત પાંડે

વિક્રાંત પાંડે

વિક્રાંત પાંડે

PVC, TeamLease University

IIM બેંગલોરના સ્નાતક એવા વિક્રાંત પાંડેનું મુખ્ય કાર્ય પોતાની TeamLease Skills Universityને સર્વોચ્ચ સ્થાને પહોચાડવાનું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા પાંડેની ઈચ્છા છે કે મરાઠી પુસ્તકો વધુ લોકો સુધી પહોંચે. રણજીત દેસાઈની રાજા રવિ વર્મા તેમણે મરાઠી ભાષામાં રૂપાંતરિત કરી છે. આ ઉપરાંત તેમણે મિલિન્દ બોકીલની શાળા પણ મરાઠીમાં લખી છે. અત્યારે તે અન્ય પુસ્તકો ઉપર કામ કરી રહ્યા છે. મરાઠી ઉપરાંત તેઓ ગુજરાતી, બાંગ્લા અને તમિલ અને કન્નડ ભાષાઓ પણ જાણે છે.