શૈલેન્દ્ર સોઢી

શૈલેન્દ્ર સોઢી

શૈલેન્દ્ર સોઢી

Singer, lyricist

શૈલેન્દ્ર સોઢી તરીકે જન્મેલા શૈલ નવી પેઢીના એક ઉત્તમ ગીતકાર અને લેખક છે. પિતાના પગલે ચાલી તેમણે ગીતકાર તરીકે બહુ નામના મેળવી છે. ઇન્ડિયન થીયેટરમાં પડવી મેળવ્યા પછી તેમણે લાંબો સમય સુધી ચંડીગઢમાં થીયેટર, નાટકોમાં ભાગ લીધો હતો. ‘દેવ ડી’ ફિલ્મમાં તેમણે લખેલા ગીતો લોકજીભે અને હૈયે ચડી ગયા બાદ તેમણે પાછું વળી જોયું નથી.