સૈન કૌદ્રસ

સૈન કૌદ્રસ

સૈન કૌદ્રસ

નવોદિત દિગ્દર્શક અને લેખક દ્વારા બનેલી ફિલ્મ ‘Mery-Kom’માં નોર્થ-ઇસ્ટ માંથી આવતી એક મહિલા બોક્સરની વાત હતી. આટલી બધી અસમાનતાઓ હોવા છતાં આ ફિલ્મ “૬૨માં રાષ્ટ્રીય પુરસ્કાર” માં ‘બેસ્ટ ફિલ્મ અવોર્ડ’ નો પુરસ્કાર પ્રાપ્ત કરવા સક્ષમ બની હતી. લેખક સૈન આનાથી મોટી સફળતા બીજી કોઈ નાં હતી. તેમને આ ફિલ્મ લખતા ચાર વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. તેમની આગામી ફિલ્મ પોખરણ ભારતના છેલ્લા પરમાણુ પરીક્ષણ પર આધારિત છે.