અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

Poet

અંક્તિ ત્રિવેદી ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. આ ઉપરાંત કાર્યક્રમનું સંચાલન કરવાની એમની શૈલી પણ ખુબ જ ઉમદા છે. ત્રિવેદીના ચુનંદા પુસ્કતોમાં ગઝલ પૂર્વક (ગઝલ સંગ્રહ) અને ગીત પૂર્વક (ગીતોનો સંગ્રહ)નો સમાવેશ થાય છે. મુંબઈના INT દ્વારા, તેમના ગઝલકાર્ય માટે તેમને શયદા પુરસ્કાર એનાયત થયો છે.વર્ષ ૨૦૦૬થી ૨૦૦૭ દરમિયાન તેમણે ગુજરાતી ગઝલ અને કવિતાઓ ઉપરના સામયિક ગઝલવિશ્વનું સંપાદન તેમણે કર્યું છે.