દેવદત્ત પટનાયક

દેવદત્ત પટનાયક

દેવદત્ત પટનાયક

Writer

દેવદત્ત પટ્ટનાયક ઉમદા લેખક છે જે આજના સમય માં પૌરાણિક કથાઓ ના સંદર્ભ  માં લખે છે.તે ઉપરાંત મેનેજમેન્ટ,નેતૃત્વ અને

સંચાલન જેવા વિષયો માં કુલ 30 પુસ્તકો અને 600 થી વધુ કોલ્મ્સ લખી ચૂક્યા છે.તેમાંની ‘સીતા’,’બિઝનેસ સૂત્ર’,’મારી  ગીતા’,અને ‘જયા’ સહીત બીજી ઘણી કૃતિઓ બેસ્ટસેલર સાબિત થઈ છે.

તેેમણે લેખક તરીકેની સફળ કારકિર્દી પહેેલા 15 વર્ષ સુધી હેલ્થ-કેર અને ફાર્મા ઉદ્યોગમાં પણ સેવા આપી છે.

જય વસાવડા ગુજરાતી ભાષાનાં પ્રખર વક્તા,લેખક,અને કોલમિસ્ટ છે.તેમનો જન્મ અને ઉછેર ગોંડલ માં થયેલો.જય વસાવડા 1996 થી વિવિધ પ્રકાશનો માટે કોલમ્સ લખે છે.તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજ માં 3 વર્ષ માટે માર્કેટિંગ માટેનાં અધ્યાપક અને આચાર્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.