પદ્મ શ્રી ગુણવંત શાહ

પદ્મ શ્રી ગુણવંત શાહ

પદ્મ શ્રી ગુણવંત શાહ

Essay Writer, Educationist

ગુણવંત શાહ એક ઉત્તમ દરજ્જાના કેળવણીકાર અને નિબંધ લેખક છે. તેમના લેખો શિક્ષણ, ફિલોસોફી, રાજકીય ગતિવિધિઓ કેન્દ્રિત હોય છે. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ઉપરાંત દેશ અને વિદેશની કેટલીક ટોચની યુનિવર્સીટીમાં શિક્ષણના પાઠ ભણાવ્યા છે. તેમના મોટાભાગના નિબંધો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા છે. રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને એવોર્ડ મળેલા છે. આ ઉપરાંત ભારત સરકારે તેમની ‘પદ્મ શ્રી’થી નવાજીશ કરી છે. વિદેશની યુનિવર્સીટીમાં લેકચરર હોવા ઉપરાંત તેમણે કન્સલ્ટન્ટ તરીકે યુનેસ્કો, યુજીસી અને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે પણ કામગીરી કરી છે.