હાર્દિક મેહતા

હાર્દિક મેહતા

હાર્દિક મેહતા

Screenwriter, Director

હાર્દિક મેહતા ફિલ્મ લેખક અને દિગ્દર્શક છે. તેમણે ક્વીન અને લુટેરા જેવી બહુચર્ચિત અને હીટ ફિલ્મ માટે કામ કર્યું છે. તેમણે ગુજરાતી ભાષામાં અમદવાદમાં ફેમસ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવેલી જેને નોન-ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. હાર્દિક ફિલ્મ ઉપરાંત ટીવી કોમર્શીયલ, મ્યુઝીક વિડીયો અને ડીજીટલ મુવીનું દિગ્દર્શન પણ કરે છે.