હરીશ મીનાશ્રુ

હરીશ મીનાશ્રુ

હરીશ મીનાશ્રુ

Poet

જેમની કવિતાઓ લોકહૈયે છે તેવા હરીશ દવે પોતના કવિ તરીકેના નામ હરીશ મીનાશ્રુ તરીકે વધારે જાણીતા છે. આધુનિક ગુજરાતી સાહિત્યની શૈલીમાં કવિતાઓ લખતા આ કવિની રચનાઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, મલયાલમ, મરાઠી, કન્નડ, અંગ્રેજી અને જર્મન ભાષાઓમાં પણ રૂપાંતરિત થઇ છે. તેમના સર્જનમાં સુનો ભાઈ સાધો, તાંદુલ, બનારસડાયરી, ધ્રીબાંગસુંદર એની પેરે ડોલ્યા જેવા સંગ્રહનો સમાવેશ થાય છે. તેમને કલાપિ, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ અને નરસિંહ મેહતા એવોર્ડ મળી ચુક્યા છે.