જીતેશ દોંગા

જીતેશ દોંગા

જીતેશ દોંગા

Writer

એક દિવસ ગુજરાતનાં દરેક પુસ્તકાલયમાં “જીતેશ દોંગાના પુસ્તકો” નામનો અલાયદો વિભાગ હશે’ એવું જેમનું સ્વપ્ન છે એવા જીતેશ દોંગા ઉભરતા પ્રભાવશાળી યુવા-લેખક છે. ગુજરાતી નવલકથાકાર અને વાર્તા-કાર જિતેસ દોંગાએ એમનું પ્રારંભિક શિક્ષણ અમરેલી ના સરંભડા ગામમાં લીધું હતું પછી તેમણે તેમની બી-ટેક. ઇલેકટ્રીકલ એન્જિનિયર પદવી ચરોતર યુનિવર્સિટી થી મેળવી.ઘણી બધી અલગ-અલગ નોકરી કર્યા પછી તેમણે 2014 માં પ્રથમ નવલકથા ‘વિશ્વ-માનવ’ પ્રકાશિત કરી હતી. જીતેશ દોંગા ‘અંતર-વલોણું ‘ નામનો વાર્તા-સંગ્રહ અને ‘નોર્થ-પોલ’ નામથી નવલકથા પણ પ્રકાશિત કરી ચૂક્યા છે.