કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય

Author, screen writer

કાજલ ઓઝા વૈધ એક એવા સાહિત્યકાર છે જેમણે તેમની કારકિર્દી પત્રકાર અને અભિનેત્રી તરીકે શરૂ કરી હતી,પરંતુ એમાંનું કાંઈ પણ તેમને સફળ લેખક,પટકથાકાર અને પ્રેમાળ માતા બનતા અટકાવી શક્યા નહીં.તેમણે 56 થી વધુ પુસ્તક લખ્યા છે જેમાં નવલકથાઓ,ટૂંકી વાર્તાઓ અને નિબંધો નો સમાવેશ થાય છે.તેઓ ઘણી ધારાવાહિકો અને ફિલ્મો માટે વાર્તા,સંવાદો અને પટકથા લખી ચૂક્યા છે.તેઓ વર્તમાનપત્રો માટે લેખ પણ લખે છે.