મેરૂ ગોખલે

મેરૂ ગોખલે

મેરૂ ગોખલે

મેરુ ગોખલે ‘Penguin random house india’નાં એડિટર-ઇન ચીફ તરીકે કાર્યરત છે અને પ્રકાશન નાં કામમાં એક દાયકા કરતાં પણ બહોળો અનુભવ ધરાવે છે. મેરુ ગોખલે પ્રકાશક તરીકે ઘણા સાહિત્ય કાર ,નવલકથાકાર,અને બિન સાહિત્ય લેખલો સાથે કામ કરી ચૂક્યા છે જેમાં જુમ્પા લાહેરી, સલમાન રશ્દી,નીલ મુખર્જી,પાઉલો કોહેલો જેવા નામ પણ છે.