મિલી ઐશ્વર્ય

મિલી ઐશ્વર્ય

મિલી ઐશ્વર્ય

Editor-in-Chief of Penguin Random House India

મિલી ઐશ્વર્ય ને વાંચન નો શોખ બાળપણ થી જ રહ્યો છે અને હાલ માં તેઓ ‘Penguin random house india’ નાં એડિટર-ઇન ચીફ છે. ઐશ્વર્ય એમના પ્રારંભિક વર્ષો પટનામાં ગાળ્યા પછી તેમને દિલ્લી ની હિન્દૂ કોલેજ ખાતે અંગ્રેજી સાહિત્ય નો અભ્યાસ કર્યો હતો.તેઓ માને છે કે આ પ્રતિષ્ઠિત અને જવાબદારી વાળી Publishing industry માટેની ફરજ તેમનાં માટે એક અવિસ્મરણીય અકસ્માત સમાન છે