નિખીલ સાચન

નિખીલ સાચન

નિખીલ સાચન

Author

નિખીલ એક લેખક અને કોલમિસ્ટ છે. તેમના બે ટૂંકી વાર્તા સંગ્રહ પ્રકશિત થયા છે જેને ક્રિટીક્સ અને વાંચકોએ ઉત્સાહથી વધાવી લીધી છે. નમક સ્વાદાનુસાર નામના એમના પ્રથમ સંગ્રહને BBC હિન્દીએ વર્ષની શ્રેષ્ઠ ૧૦ પુસ્તક તરીકે નોંધ લીધી હતી. બીજા સંગ્રહ ઝીંદગી આઈસ પાઈસને પણ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. નિખીલનું ત્રીજું પુસ્તક એક નવલકથા છે. UP65 નામની આ નવલકથા ઉપરથી ફિલ્મ બનવા જઈ રહી છે.