રાકેશ ઓમપ્રકાશ મેહરા

રાકેશ ઓમપ્રકાશ મેહરા

રાકેશ ઓમપ્રકાશ મેહરા

ફિલ્મ-મેકર અને પટકથા લેખક એવા રાકેશ ઓમપ્રકાશ મેહરાએ તેમની કારકીર્દીની શરૂઆત વેક્યુમ-ક્લીનરનાં વેંચાણથી કરી હતી. પછીથી તેમને Flicks Motion Picture Company Private Limited નામ નીચે TV Commercial બનાવવાની શરૂઆત કરી હતી. જુન 2001માં અમિતાભ બચ્ચન અભિનીત તેમની પ્રથમ ફીચર-ફિલ્મ ‘Aks’ રજુ થયા બાદ તેમને ક્યારેય પાછળ ફરીને જોયું નથી. ‘Rang De Basanti’,’Delhi-6’અને ‘Bhaag Milkha Bhaag’ જેવી ઉત્કૃસ્ત ફિલ્મો થી સફળતાના શિખરો સર કર્યા છે.