સાકેત ચૌધરી         

સાકેત ચૌધરી         

સાકેત ચૌધરી         

‘Hindi Medium’ ફિલ્મ જોઇને તમે વિચારતા થઇ ગયા હોય તો તમારે પડદા પાછળનાં નાયક એવા સાકેત ચૌધરી વિશે જાણવું જ રહ્યું. સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા પછી તેમણે રાહુલ બોસ અભિનીત ‘Pyaar Ke Side Effects’ ફિલ્મનાં દિગ્દર્શન માટે ખુબ પ્રશંશા મેળવી. તેમણે પોતાની કારકિર્દી દરમ્યાન TV-Showsનાં દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે પણ કામ કર્યું છે.