સંયુક્તા ચાવલા શેખ

સંયુક્તા ચાવલા શેખ

સંયુક્તા ચાવલા શેખ

writer

સોનમ કપૂર ની ‘Neerja’ અને વેબ-સીરીઝ ‘The Girl In The City’ નાં તમે ચાહક હો તો – સંયુક્તા ચાવલા શેખ એવું વ્યક્તિત્વ છે જેના વિશે તમારે જાણવું જ જોઈએ. અસામાન્ય પ્રતિભાશાળી લેખક એવા સંયુંક્તાએ પોતાના લખાણમાં સ્ત્રીને હંમેશા એક દૃષ્ટાંત તરીકે નિરૂપણ કરવામાં સફળ રહ્યા છે. તેમણે કારકીર્દિની શરૂઆત ‘Hum-Tum’ અને ‘Fanaa’ જેવી ફિલ્મોનાં સહાયક દિગ્દર્શક તરીકે તરીકે કરી હતી અને ત્યારબાદ થોડા સમય પછી તેઓ તેમના પ્રિય ક્ષેત્ર એવા લેખન તરફ વળી ગયા હતાં.