સ્વાનંદ કિરકિરે

સ્વાનંદ કિરકિરે

સ્વાનંદ કિરકિરે

Lyricist, Writer

સ્વાનંદ કિરકિરે વર્તમાન ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક ટોચના ગીતકારમાંથી એક છે. લગે રહો મુન્નાભાઈ ના ગીત ‘બન્દે મેં થા દમ, અને થ્રી ઈડિયટ્સના ‘બહેતી હવા સા થા વો’ ગીત માટે સ્વાનંદને બે વખત શ્રેષ્ઠ ગીતકારના રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. આ ઉપરાંત પરિણીતા, જોની ગદ્દાર, પા, બરફી, વીકી ડોનર જેવી અનેક ફિલ્મો માટે તેમણે ગીતો લખ્યા છે. ગીતકાર હોવા ઉપરાંત તે એક ઉત્તમ દરજ્જાના સંવાદ લેખક, ગાયક, અભિનેતા છે. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં અભ્યાસ કરનાર સ્વાનંદે આ ઉપરાંત નિર્દેશનમાં પણ હાથ અજમાવ્યો છે.