ત્રિદીપ સુહૃદ

ત્રિદીપ સુહૃદ

ત્રિદીપ સુહૃદ

Author

ડૉ. ત્રિદીપ એક પોલીટીકલ સાયન્સ અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત સ્કોલર છે. એમણે મહાત્મા ગાંધીના વિચારસેતુ, આધુનિક ગુજરાતનો ઈતિહાસ અને રાજ્યની સંસ્કૃતિ ઉપર સંશોધન કાર્ય કર્યું છે. સાબરમતી આશ્રમમાં ગાંધી આર્કાઈવ્સને ડીજીટલ સ્વરૂપ તેમના માર્ગદર્શન હેઠળ થયું છે. ડૉ. ત્રિદીપ અત્યારે CEPT યુનીવર્સીટી સાથે જોડાયેલા છે. અગાઉ તેમણે NID, MICA અને DAIICT જેવી દેશની નામાંકિત સંસ્થાઓ સાથે કામગીરી કરી છે. તેમણે કેટલાક પ્રસિધ્ધ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો છે. સાહિત્ય અકાદમી તરફથી તેમને કથા એવોર્ડ પણ મળેલો છે. તેમનું ઉત્તમ કાર્ય સરસ્વતિચંદ્રના અંગ્રેજી અનુબાદના રૂપમાં પ્રકાશિત થયું છે