વૈશલ શાહ

વૈશલ શાહ

વૈશલ શાહ

Film Producer

ગુજરાતી ફિલ્મોને નવો જ કલેવર, ફ્લેવર અને જીવતદાન આપનારા ગુજરાતી ફિલ્મ નિર્માતામાં વૈશલની ગણતરી ચોક્કસ કરવી પડે. તેમની બે ફિલ્મો છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝે બોક્સ ઓફીસ ઉપર રેકર્ડ પણ બનાવ્યા અને બન્ને ફિલ્મોને અદભૂત ક્રીટીકલ રિસ્પોન્સ પણ મળ્યો છે. તેમની આગામી ફિલ્મ વાંઢા વિલાસની દર્શકો રાહ જોઈ રહ્યા છે.