વિનોદ રંગનાથ

વિનોદ રંગનાથ

વિનોદ રંગનાથ

 વાર્તાકાર, પટકથાલેખક, અભિનેતા, અને “Film Writers Association”નાં ઉપાધ્યક્ષ એવા વિનોદ રંગનાથ એક ખુબ જ જાણીતું નામ છે. તેઓ ભારતનાં પ્રથમ ધારાવાહિક એવા “Swabhiman” પાછળનું ખરું દિમાગ હતાં. તેઓએ પછી વિવિધ ધારાવાહિક માટે લગભગ 2000 જેટલા એપિસોડ લખ્યા છે. તેઓએ ઘણા નાટક અને ફિલ્મો માટે પણ પટકથા લેખન કર્યું છે.