વિવેક કાણે

વિવેક કાણે

વિવેક કાણે

Poet

પોતાના તખલ્લુસ સહજના નામથી જાણીતા વિવેક કાણે એક ઉત્તમ કવિ, ગઝલકાર, લેખક છે. એમની ઉત્તમ રચનાઓમાં ગઝલ સંગ્રહ અનુભૂતિ અને કઠપૂતળીનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં તેમના યોગદાન માટે વિવેકને ૧૯૯૯માં શયદા એવોર્ડ તથા ભારતરત્ન પીવી કાણે એવોર્ડ અને મરીઝ એવોર્ડ પણ મળ્યા છે.