વર્કશોપ એલેમ્બિક GLF વડોદરા ખાતે તા. 18, 19 અને 20 દરમિયાન યોજાનારા વર્કશોપ

ગમ્મત સાથે જ્ઞાન મેળવવા માટે, માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહી પણ શીખવાની ધગશ હોય એવા દરેક માટે GLFના વર્કશોપ એક ઉત્તમ તક છે.

વર્કશોપમાં સંખ્યા માર્યાદિત હોય છે એટલે બને એટલી ઝડપથી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. આ વર્કશોપ માટે રૂ.2૦૦ની ટોકન ફી રાખવામાં આવી છે અને તેમાં પ્રવેશ વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવે છે.વર્કશોપના સમય પહેલાં ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં તમારે વર્કશોપ સ્થળ પર પહોંચવાની જરૂર છે.